સુસ્વગતમ!!
દ્રષ્ટિકોણમા તમારુ સ્વાગત છે. દ્રષ્ટિકોણ સાથે આશય એટલો જ છે કે એ દ્રષ્ટિકોણ સાથે સંક્ડાએલ બધાનો દ્રષ્ટિકોણ રજુ કરી શકે. દ્રષ્ટિકોણમા આપણે દુનિયા ના અલગ અલગ, જાત જાતના, આપણા રોજ્બરોજ ના જિવનને અસર કરતા વિષયો ઉપર ચર્ચા કરીશુ, અને એક્બીજા ના દ્રષ્ટિકોણ જાણીશુ.
દ્રષ્ટિકોણ માટેના વિષય બધાય તરફ થી આવકાર્ય છે.
સાભાર
સુસ્વાગતમ!
ગુજરાતી નેટ જગતમાં ગુજરાતી ભાષામાં બ્લોગ રચવા બદલ અભિનંદન!
તમારા બ્લોગ દ્વારા તમે આપણી માતૃભાષાના પ્રચાર અને પ્રસારમાં મદદરૂપ થશો.. હાર્દિક શુભેચ્છાઓ!
…હરીશ દવે અમદાવાદ
મધુસંચય http://gujarat1.wordpress.com
ગુજરાતી બ્લોગ જગતમા હાર્દિક સ્વાગત…
અમીઝરણું…
http://amitpisavadiya.wordpress.com
your link is added at my page
–> http://amitpisavadiya.wordpress.com/gujarati-blog-world/
અમીઝરણું…
http://amitpisavadiya.wordpress.com
welcome to gujarati blog jagat…
and congrats for the blog…
http://urmi.wordpress.com
http://sarjansahiyaaru.wordpress.com
GOOD LUCK.
ONE NEW ” DRASSTIKON” GUJARATI BLOG.
Why stopped writing?
અરે ચિરાગ
લખવાનુ મુક્યુ થોડુ છે…આ તો નાનકડો વિરામ છે દોસ્ત જલ્દી જ ફરી આવીએ છીએ …
મોના અને પ્રશાંત લખલાણી
સુસ્વાગતમ!!!
ગુજરાતી નેટ જગતમાં ગુજરાતી ભાષામાં બ્લોગ રચવા બદલ ખુબ ખુબ અભિનંદન!
આપના કાવ્ય વેબ બ્લોગ પર જોઇને ખુબ જ આનંદ થયો.
બસ આજ રીતે બ્લોગ લખી ને બધા ને પ્રેરણા આપતા રહેશો.
જયાં પણ જરૂર જણાય ત્યાં મદદ માટે કહેજો અને જરૂર જણાય ત્યાં અમને પણ મદદ આપતા રહેજો.
હાર્દિક શુભેચ્છાઓ!
દિવ્યેશ પટેલ
http://www.divyesh-patel.blogspot.com
http://www.divyeshsanghani.blogspot.com
http://www.dreams-of-world.blogspot.com